ખેડબ્રહ્મા: તાલુકાના ગાડુ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ સામે કરેલી ખોટી ફરિયાદ ને લઈ ગ્રામ્યજનોએ આવેદનપત્ર આપ્યું
ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ગત મંગળવાર ના રોજ ગ્રામ્યજનો દ્વારા ગેરરીતિ આચરવા બાબતે રજુઆત કરાઈ હતી. જેને લઈને સોમવારના બપોરે અંદાજીત 2 વાગ્યા ની આસપાસ અન્ય લોકોએ રજૂઆત ખોટી હોવાનું જણાવી ટીડીઓને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.આ પ્રસંગે ગ્રામ્યજનોએ પ્રતિક્રિયા આપી હતી.