અમદાવાદના પોશ વિસ્તારમાં હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું... સ્પામાં પોલીસે પોતે નકલી ગ્રાહક મોકલ્યો..અને સમગ્ર રેકેટનો પ્રદાફાશ થયો.. સમગ્ર ઘટનાનો વીડિયો ગુરુવારે 5 કલાકે સામે આવ્યો છે.બોડકદેવ વિસ્તારમાં આવેલ વિશ ઇન્ટરનેશનલ સ્પામાં ચાલતા કાળા કારોબર પર પોલીસે છટકો ગોઠવી દરોડા પાડ્યા હતા..પોલીસે સ્પા સંચાલક સહીત કેટલાક લોકોની ધરપકડ કરી.