ઉત્તરપ્રદેશના મુરાદાબાદ વિસ્તારનાં બીલારી ગામનો યુવાન મોહમદ નજિમ ઉ.વ. 31 ગુમ થત પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. કયાં પણ એના ખબર નમળતા પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી. 3 વર્ષ પછી આખરે તે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાયપુલ-બિદડા વચ્ચેથી નાના ભાડીયાના સામાજિક કાર્યકર દેવાંગભાઈ ગઢવી તથા ત્રગડીના ઇરફાનભાઇ નોડે. સુલતાનભાઈ સંગાર, રફીકભાઈ નોડેને મળી આવતાં તેમણે પોતાનાં વાહન મારફતે માનવજ્યોત સંસ્થા ભુજ