અમીરગઢ: કાકવાડા માં ફરી એકવાર બનાસ નદીમાં જોખમી રીતે પસાર થવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા.... અમીરગઢ ના કાકવાડા માં ફરી એકવાર બનાસ નદીમાં જોખમી રીતે પસાર થવા વિદ્યાર્થીઓ મજબુર બન્યા. અમીરગઢ ના કાકવાડા માં છેલ્લા કેટલાય વર્ષથી બનાસ નદી ઉપર પુલના બનતા વિદ્યાર્થઓ સહીત સ્થાનિકો ને હાલાકી બનાસ નદી માં પાણી આવતા લોકો ને અવર જવરમાં પડી રહી છે મુશ્કેલી વિદ્યાર્થી ઓ જીવ ના જોખમે નદી પાર કરતા હોવા ના દ્રશ્યો સામે આવ્યા સ્થાનિકો ની અનેક વાર ની રજુઆત કરવા છતાં તંત્ર અને સરકાર દ્વારા નથી બનાવાતો પુલ