વેજલપુર: શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ બંધ, કચરો દૂર કરી વોક વે પર સફાઈ શરૂ, વાસણા બેરેજના 25 દરવાજા આજે પણ ખુલ્લા
Vejalpur, Ahmedabad | Aug 25, 2025
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ શહેરીજનો માટે આજે પણ બંધ...