જૂનાગઢ: તાલુકાના નીલકંઠનગરમાં પતિ એ પત્નીને છરી વડે મારતા પત્નીને ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
જૂનાગઢ તાલુકાના નીલકંઠનગરમાં રહેતા ગુલસનબેન અબ્દુલભાઇ મોતીયા તથા તેમના દીકરી રજીયા ગુલસનબેનના ઘરે હાજર હતા તે દરમ્યાન સાહેદ રજીયાના પતી એઝાઝ ઇબ્રાહીમ મુંગીયા ગુલસનબેનના ઘરે આવી ગુલસનબેનને તથા સાહેદ રજીયાને જેમ તેમ ગાળો કાઢવા લાગેલ હોય જેથી સાહેદ રજીયાએ ગાળો કાઢવાની ના પાડતા