વાવ: શહેરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 માં વ્યસનમુક્તિ ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
શહેરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 માં વ્યસનમુક્તિ ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.વાવ શહેરમાં આવેલ પીએન પ્રાથમિક શાળા નંબર 2 માં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ ડ્રગ્સ જાગૃતિ જેવા નશા કારક દ્રવ્યોની મન અને શરીર પર થતી નુકસાની બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો.