ગરૂડેશ્વર: એકતા નગરના 19 ગામના 250 વિદ્યાર્થીઓ માટે AC-બસની શરૂ કરતા વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકે છે.
Garudeshwar, Narmada | Aug 13, 2025
ઓથોરિટી વિસ્તારના 19 ગામોના વિદ્યાર્થીઓ માટે 20 ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. છાત્રોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં...