શહેરમાં એસ.ઓ.જી.પોલીસે કડીયા પ્લોટમાંથી ગાંજાના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી લીધો, 4 સામે ફરિયાદ નોંધાઈ
Porabandar City, Porbandar | Sep 4, 2025
એસ.ઓ.જી.પોલીસે કડીયા પ્લોટમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ધોની મોહનભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડા પાડી મકાનમાંથી 3 કિલો...