જેતપુર પાવી: કરાલી પોલીસે બોરધા ગામે કોતરમાં પાણીમાંથી મળેલ અજાણ્યા ઇસમના મૃતદેહનો ભેદ ઉકેલ્યો
Jetpur Pavi, Chhota Udepur | Aug 29, 2025
પાવીજેતપુરના બોરધા ગામે કોતરમાં પાણીમાંથી મળેલ અજાણ્યા ઇસમના મૃતદેહનો ભેદ ઉકેલાયો મૃતકના લગ્નેતર સંબંધોને લઇને અલગ રહેતી...