મોરબી: મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલાં મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા
Morvi, Morbi | Sep 17, 2025 અમરેલીમાં બનેલ ચકચાર પાયલ ગોટી ના કેસને મોરબીની બહાદુર પોલીસે રીપીટ કર્યો છે. ત્યારે મોરબીમા મુખ્યમંત્રીના આગમન પહેલાં મોરબી પોલીસે ભાજપના આગેવાનોના ઈશારે મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી. બળજબરી પૂર્વક પોલીસ દ્વારા મહિલાને ઘરેથી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ વિશે ભોગ બનનાર મહિલાએ શું કહ્યું જુઓ આ વીડિયોમાં.