બગદાણા ખાતે નવનીતભાઈ બાલધીયા પર થયેલ હુમલાની તટસ્થ તપાસ થાય અને આરોપીઓને સખત સજા થાય તે માંગ સાથે ઘોઘા તાલુકા કોળી સમાજ દ્વારા ઘોઘા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આજરોજ તા.8/1/26 ને ગુરુવારે બપોરે 3 કલાકે ઘોઘા તાલુકાના કોળી સમાજ દ્વારા ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી બગદાણા ખાતે નવનીતભાઈ બાલધિયા પર થયેલ જીવલેણ હુમલાની તટસ્થ તપાસ થાય અને આરોપીઓને સખત માં સખત સજા થાય તેવી માંગ સાથે ઘોઘા મામલતદાર સાહેબને