ભાભર: ભાભરના ચચાસણામાં પત્નીની હત્યા કરી જમીનમાં ખાડો ખોદી દાટી દેનાર પતિને કોર્ટે આજીવન કેદ અને 7હજારના દંડની સજા ફટકારી
ભાભર તાલુકાના ચચાસણા ગામની પરિણીત પત્નીને મીઠા ગામની થળીમાં લઇ જઇ તીક્ષણ હથિયાર વડે હુમલો કરી પુરાવા નાશ માટે જમીનમાં ખાડો ખોદી દાટી દેનાર હત્યારા પતિ ને કોર્ટે આજીવન કેદ અને 7 હજારના દંડ ની સજા ફટકારી હતી