વાઘોડિયા: જામ્બાં નદીનુ પાણી દેવળીયા ગામમા ફરી વડતા સંપર્ક વિહોણુ બન્યું, ગામમા મગરો ફરતા લોકોનો જીવ પડીકે બંધાયો
Vaghodia, Vadodara | Aug 30, 2025
વાઘોડિયા સહિત પંચમહાલમાં પડેલા ભારે વરસાદના પગલી જામ્બા નદી ની જળ સપાટીમાં વધારો થતા નદીના કોતરો છલકાતા ખેતરોળ કરતા...