ઉમરાળા: ઉમરાળા ચોગઠ રોડ ટૂંક સમયમાં તૂટી ભ્રષ્ટાચારના આક્ષેપો
ઉમરાળા ચોગઠ રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો , જે રોડ થોડા મહિનાઓમાં તૂટી જતાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા , હાલ આ રોડ ગેરંટી પિરિયડમાં. છે પરંતુ જવાબદાર તંત્રના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મીલીભગતથી નાના મોટા ઠીંગણા મારી રોડનું સમારકામ કરી ભ્રષ્ટાચારની ચરમસીમાં પાર કરી હતી, આ રોડ ફરી રી કારપેટ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.