ખંભાત: ચકડોળ ગ્રાઉન્ડ નજીક વળાંક લઇ રહેલા બાઈક સાથે ઝડપી ગતિએ સામેથી આવેલા બાઈક અથડાતા થયેલા અકસ્માતમાં 5 મહિનાની દીકરીનું મોત
Khambhat, Anand | Sep 5, 2025
ખંભાત શહેરના બજારમાંથી રાત્રિ દરમિયાન એક પરિવાર 5 માસની દીકરીને બાઈક પર બેસાડી ઘરે જવા નીકળ્યા હતા.ત્યારે ચકડોળ ગ્રાઉન્ડ...