દાંતીવાડા: કમોસમી વરસાદના કારણે દાંતીવાડા પંથકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન, સરકાર પાસે સહાયની આશ.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ આવતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે દાંતીવાડા પંથકમાં બાજરી જુવાર મગફળી સહિતના પાકમાં નુકસાન થયું છે જોકે બટાકા વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો હોવાની જાણકારી આજે ગુરુવારે રાત્રે 9:00 કલાકે મળી છે.