સાંસદ ગેનિબેન ઠાકોરે ભુવાજીને વળતો જવાબ આપ્યો કહ્યું મારા સમાજને જાગૃત કરું છું તો બીજાને ઊંઘ નથી આવતી. - Palanpur City News
સાંસદ ગેનિબેન ઠાકોરે ભુવાજીને વળતો જવાબ આપ્યો કહ્યું મારા સમાજને જાગૃત કરું છું તો બીજાને ઊંઘ નથી આવતી.
Palanpur City, Banas Kantha | Dec 23, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ચેલેન્જ કરનારા ભુવાજીને વળતો જવાબ આપ્યો છે તેમને કહ્યું કે હું મારા સમાજને જાગૃત કરું છું તો બીજાને ઊંઘ નથી આવતી. સાંસદનું આ નિવેદન આજે મંગળવારે રાત્રે 8:00 કલાકે વાયરલ થયું છે.