સાગબારા: ગુજરાતના કૌભાંડ છૂપાવવા ભાજપ સરકાર જનતાનુ ધ્યાન ભટકાવવા બીજા મુદ્દા કરી રહી છે,આપ ના નેતા પ્રવીણભાઈ સર્કિટ હાઉસથી માહીતી
Sagbara, Narmada | Jul 15, 2025
ગુજરાતના રોડ રસ્તાઓની બિસ્માર હાલત, ગંભીરા બ્રીજની દુર્ઘટના, નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અને બીજા અનેક...