ગાંધીધામ: મહાનગરપાલિકા અને દિનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે સ્વદેશી મેળોનુ આયોજન કરાશે
ગાંધીધામ મહાનગરપાલિકા અને ઇવેન્ટ પાર્ટનર દિનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, રોટરી સર્કલ પાસે,દશેરા થી દિવાળી સુધી સમયઃ-સાંજે-૦૪ કલાકે થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવશે.બહોળી સંખ્યામાં લોકોને આ સ્વદેશી મેળામાં મુલાકાત લેવા મનપા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.