અંજાર: બસ સ્ટેશન ખાતેથી નગર પાલિકા દ્વારા સમૂહ સફાઈના માધ્યમથી સ્વછતા અભિયાનનો પ્રારંભ કરાયો
Anjar, Kutch | Sep 17, 2025 અંજાર નગરપાલિકા દ્વારા આધુનિક ભારતના નિર્માતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અંજાર બસ સ્ટેશન ખાતેથી ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અને અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.