આણંદ શહેર: વિદ્યા ડેરી રોડ ઉપર આવેલ પેરોલ ફ્લો સ્કોડે અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો
આણંદ પેરોલ ફ્લો સ્કોડે અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.