નડિયાદ: ચકલાસીના નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોના ઢગલા મામલે હિન્દુ ધર્મ સેના દ્વારા નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ
નડિયાદ ચકલાસીમા ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, હિન્દુ ધર્મ સેનાનું નગરપાલિકાને આવેદન.હિન્દુ ધર્મ સેના દ્વારા આ અંગે ચકલાસી નગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી સાથે આવેદન આપવામાં આવ્યું. આવેદનમાં જગ્યા તાત્કાલિક સાફ કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આવતા વર્ષે 16 ફેબુઆરી આ મંદિર નું નડિયાદ સંતરામ મંદિર ના સંતો થકી ઉ