હિંમતનગર: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા હુમલામાં જવાબદારો સામે કાર્યવાહી કરવા સિંધી સમાજે આવેદનનપત્ર આપ્યું
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં અભ્યાસ કરતા નયન સંતાણી પર શાળાના કેમ્પસમાં અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો...