દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા અંજાર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત પૂર્વ કચ્છ એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા હોટલો, લોજ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે.શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો નોંધવામાં આવી રહી છે અને હોટલોમાં રોકાયેલા મહેમાનોના ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે.જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.