તળાજા: તળાજામાં પંચશીલ સોસાયટીમાં દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર
તળાજા પોલીસને મળેલી બાતમીના આધારે પંચશીલ સોસાયટી વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી, જ્યાં જયદીપભાઈ દિનેશભાઈ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમ દ્વારા પંચોની હાજરીમાં મકાનમાં તપાસ કરતા કુલ 40 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹12,000 થાય છે. પોલીસએ સમગ્ર મુદ્દા