તારાપુર: સાબરમતી નદીમાં પૂરની સંભવિત અસરના પગલે નદીકાંઠાના ગ્રામજનોને તંત્ર દ્વારા ઢોલ વગાડી સાવચેત કરાયા.
Tarapur, Anand | Sep 7, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીમાં વધુ પાણી છોડવામાં આવતાં તંત્ર સાવચેતીના ઢોલ વગાડવામાં આવ્યા છે.તંત્ર ઘ્વારા...