મહુવા: મહુવામાં દારૂના અડ્ડા પર પોલીસની રેડ, 42 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો
મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જનતા પ્લોટ ખાતે દાસરામ મંદિર નજીક આવેલા કુટીરનિવાસ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં કિરણભાઈ કાનાભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં તપાસ કરતાં રસોડામાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 180 એમ.એલ.ની કુલ 42 સીલપેક બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂમાં રોયલ સ્ટેગ, સ્ટર્લિંગ રિઝર્વ અને આઇકોનિક વ્હ