જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારીઓએ પાલનપુર ખાતે એકત્ર થઈ હાયર પેન્શનની માંગ કરી, આગામી દિવસોમાં લડતની રણનીતિ ઘડાશે
Palanpur City, Banas Kantha | Nov 1, 2025
બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત એસટી કર્મચારીઓએ પાલનપુર ખાતે એકત્ર થઈ હાયર પેન્શનની માંગ કરી છે અને જો સરકાર તેમની માંગો નહી સ્વીકારે તો આગામી દિવસોમાં સંગઠનના નિર્ણય મુજબ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ હોવાની જાણકારી આજે શનિવારે સાંજે સાત કલાકે મળી છે.