નાંદોદ: રાજપીપળા હરસિધ્ધિ માતા મેળાના ટ્રાફિક માં 108 ફસાઈ તેવો વિડીયો #viral
Nandod, Narmada | Sep 30, 2025 રાજપીપળામાં આવેલ હરસિધ્ધિ માતાના મેળા ના ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ દર્દીને લઈને જઈ રહી હતી તે ફસાઈ TRB જવાન દ્વારા 108 ને ટ્રાફિકમાંથી બહાર કાઢવામાં આવી 108 માં દર્દી હોવાનો સામે આવ્યું હતું અને તેને વહેલી તકે હોસ્પિટલ પહોંચવા જરૂરી હતું.