ભરૂચ: ભરુચ આમ આદમી પાર્ટી દ્વારા ગઈ કાલે બનેલ બોટાદ માં ખેડૂત પર અત્યાચાર ન બનાવના વિરોધમાં સ્ટેશન સર્કલ ખાતે દેખાવ.
ભરુચ આમ આદમી પાર્ટી દ્વારા ગઈ કાલે બનેલ બોટાદ માં ખેડૂત પર અત્યાચાર ન બનાવ ન વિરોધ માં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે દેખાવ પ્રદર્શન યોજી ઘટના ને વખોડી નાખી હતી..