Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

વ્યારા: જિલ્લા ટ્રાફિક પોલીસે ઉનાઈનાકા સહિતના વિસ્તારમાં નવરાત્રીને લઈ ચેકીંગ કરી રોડ પર રખડતા પશુને રિફ્લેક્ટર બેલ્ટ લગાવ્યા.

Vyara, Tapi | Sep 26, 2025
તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે ઉનાઈ નાકા સહિતના વિસ્તારમાં નવરાત્રીને લઈ વાહન ચેકીંગ કરી રોડ પર રખડતા પશુને રિફ્લેક્ટર બેલ્ટ લગાવ્યા.તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે ગુરુવારે રાત્રિ ના 9 કલાક દરમ્યાન નવરાત્રીને અનુલક્ષીને વાહન ચેકીંગ હાથ ધરી રસ્તા પર બેસતા અને રખડતા પશુને લઈ વાહન અકસ્માતો નહીં થાય એ હેતુ થી ગૌસેવકોની ટીમ સાથે મળી પશુઓના ગળામાં રિફ્લેક્ટર બેલ્ટ લગાવ્યા હતા.જેમાં ટ્રાફિક પીઆઈ સહિતના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.

MORE NEWS