સાવલી: વાંકાનેર ગામે શ્રમિકને વીજ કરંટ લાગતા સારવાર દરમિયાન મોત
સાવલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠા મા મજૂરી કામ કરતા મૂળ યુપીના વીરપલ રાત્રિના સમયે કુદરતી હાજતે ગયા હોય છે દરમિયાન ઇલેક્ટ્રીક થાંભલા નીચે ઉભા રહ્યા હોય તે દરમિયાન તેઓને કરંટ લાગ્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું.