આણંદ શહેર: પંથકમા વરસાદે વિરામ લેતા ઉકળાટથી શહેરીજનો પરેશાન, રવિવારે બપોરના સમયે હળવો વરસાદ પડ્યો
Anand City, Anand | Aug 17, 2025
આણંદના શહેરી વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ઉકળાટથી લોકો પરેશાન થયેલા જોવા મળ્યા હતા. રવિવારે બપોરના સમયે હળવો વરસાદ પડ્યો...