ભાવનગર: પોલીસે અકવાડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર તવાઈ બોલાવી માલસામાનનો નાશ કરી એકની ધરપકડ કરી
Bhavnagar, Bhavnagar | Sep 4, 2025
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે અકવાડા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો અને દેશી દારૂ દારૂ જપ્ત કર્યો...