વડોદરા: ઝવેરી,આંગડિયા પેઢી,શોપિંગ મોલ,મોટા ગારમેન્ટ્સ સ્ટોર ના સંચાલકો સાથે DCP ની અધ્યક્ષતા માં ગોત્રી વિસ્તાર માં મિટિંગ
આગમી દિવાળીના તહેવારો અન્વયે વડોદરા શહેર પોલીસ ઝોન 2 હસ્તકના પો.સ્ટે. વિસ્તારના ઝવેરી,આંગડિયા પેઢી,શોપિંગ મોલ, મોટા ગારમેન્ટ સ્ટોરના સંચાલકો સાથે એક મિટિંગનુ આયોજન ડીસીપી ઝોન - 2 સાહેબની અધ્યક્ષતામાં ગોત્રી વિસ્તાર ના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું,જેમાં ACP PI સાહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.