આણંદ જિલ્લાના આંકલાવના સુંદણ મુકામે આવેલ શ્રી રેવન્દાસ મહારાજના પવિત્ર સમાધિ સ્થળ પર ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી.....
રામદેવજી મહારાજ તથા સદ્ગુરુ સંત શ્રી રેવાનંદાસ મહારાજના આશીર્વાદથી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે **રામદેવજી મહારાજના પાઠ-પૂજન તથા “ગુરુ પૂર્ણિમા મહોત્સવ–૨૦૨૬”**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.....
આ પાવન પ્રસંગે ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરી ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ ભાવપૂર્વક મહાપ્રસાદીનો લાભ લીધો હતો.....
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો.....
Vadodara, Vadodara | Jul 29, 2026