નાંદોદ: આમલેથા ગામે નવીનગરી ફળીયા માં માં અંબે ની આરતી મા સરપંચ સુરેન્દ્રભાઈ ઉપસ્થિત.
Nandod, Narmada | Sep 30, 2025 આમલેથા ગામે નવીનગરી ફળીયા માં માં અંબે ની આરતી ઉતારવા માંટે સરપંચ ને આમંત્રિત કરી માં અંબે ના આશીર્વાદ લીધા અને માં અંબે ને પાર્થના મારા ગામ ને સુખી રાખે માં અંબાના આશીર્વાદગામના દરેક લોકોને આપે એવી પ્રાર્થના કરી.