સચિન gidc પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત "ચૌગડ"ગેંગના સાગરીતની સચિન gidc વિસ્તારમાંથી ધરપકડ કરી છે.સચિન gidc માં એક અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા નવ જેટલા વાહન ચોરીના ગુન્હામાં આરોપી નિલય ઉર્ફે નિલેશ ચૌગડ પોલીસ ચોપડે ફરાર હતો.જેની ધરપકડ કરી આગળની વધુ તપાસ સચિન gidc પોલીસે હાથ ધરી છે.