મોડાસા: સાઈ મંદિર નજીક ગરબા શીખવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ
નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા...મોડી રાત્રી સુધી ખેલૈયાઓમાં ગરબા શીખવા માટે એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે... મોડાસા માં વિવિધ જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન થવાનું છે, તે પહેલા ખેલાડીઓ ગરબા સ્ટેપ્સ શીખવામાં કોઈ જ કચાશ રાખવા માંગતા નથી....