નાંદોદ: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર જાહેરમાં દિપડો દેખાતા પ્રવાસીઓ અને સ્થાનિકો લોકોની જાનુ જોખમ #viral
Nandod, Narmada | Sep 18, 2025 એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર ગઈકાલે તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ જાહેરમાં દિપડો રોડ પર જ બેસેલો જોવા મળ્યો હતો. ત્યારે એક કાર ચાલકે તેને ગાડીમાંથી વિડીયો ઉતારી સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો ત્યારે વારંવાર જાહેરમાં દિપડો રોડ પર આવી જતા હોય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોનો કે જાનુ જોખમ વધ્યું છે.