જેસર: જેસર તાલુકામાં પક્ષીઓ માટે લાખો રૂપિયાની ચણ નાખવામા આવે છે
જેસર તાલુકામાં પક્ષીઓ માટે લાખો રૂપિયાની ચણ નાખવામાં આવી જેસર તાલુકાના વિવિધ ગામોમાં પક્ષીઓ માટે માનવતા અને પ્રકૃતિપ્રેમનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક દાતાઓ અને સેવાભાવી લોકો દ્વારા પક્ષીઓને ખોરાક મળે તે માટે લાખો રૂપિયાની ચણ નાખવામાં આવી છે. ઉનાળાની ઋતુમાં પક્ષીઓને ખોરાક અને પાણીની અછત ન પડે તે માટે આ અનોખી સેવા કરવામાં આવી રહી છે. તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં ખુલ્લા મેદાનો અને ચોક્કસ સ્થળોએ ચણ નાખવામાં આવી રહી છે, જેથી હજારો પક્ષીઓ તે