આણંદ: આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વડોદ ખાતે આવેલા ફાર્મ હાઉસ માંથી વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા
Anand, Anand | Nov 7, 2025 આણંદના વડોદ હડગુડ રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસ માંથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફાર્મ હાઉસ ની અંદર લોખંડના પીપમા સંતાડેલી 70 પેટી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી