વાગરા: દહેજની ATC TIRES કંપનીની ચીમનીમાંથી નીકળ્યા પીળા ધુમાડા
Vagra, Bharuch | Oct 21, 2026 વાગરા તાલુકાની દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-3માં આવેલી ATC TIRES કંપનીમાં એકાએક ચીમનીમાંથી પીળા રંગના ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. સામંતપોર સ્થિત પ્લોટ નંબર 23/23-A પર આવેલી આ કંપનીનો વીડિયો વાયરલ થયો છે.