ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના બેડકીનાકા નજીકથી ટ્રક માં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લેવાયો.
Uchchhal, Tapi | Sep 27, 2025 ઉચ્છલ તાલુકાના બેડકીનાકા નજીકથી ટ્રક માં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લેવાયો.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ બેડકીનાકા નજીકથી પોલીસે ટ્રક માં લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો છે.જેમાં પોલીસે 15 લાખ 75 હજારના મુદ્દામાલ સાથે પૃથ્વીરાજ ઝાલા નામના ટ્રક ચાલકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.