આણંદ શહેર: આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર
મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.