જિલ્લાના જૂની હળિયાદ ગામે યુવક પર તલવાર અને પાઇપ વડે હુમલો સારવાર અર્થે ખસેડાયા અમરેલી સિવિલ હોસ્પિટલ.
Amreli City, Amreli | Aug 24, 2025
જૂની હળીયાદ ગામે યુવક પર તલવાર અને પાઈપ વડે હુમલો, પાંચ લોકો સામે ગુન્હો નોંધવા કવાયત અમરેલી જિલ્લાના જૂની હળીયાદ...