મોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ મોક્ષધામ ખાતે નવનિર્મિત પ્રાર્થના હોલનું લોકાપર્ણ કરાયું...
Morvi, Morbi | Oct 2, 2025 મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ ખાતે આજરોજ ગામના મોક્ષધામ સ્મશાન ખાતે કૈલા પરિવાર દ્વારા રૂ. ૧૭.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાર્થનાહોલનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જેનુ સ્થાનિક ગ્રામજનો તેમજ સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરવામાં આવ્યું હતું...