તળાજા: ભાજપ દ્વારા તળાજા ની આઠ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ને લઈને તળાજાની આઠ જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયતના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા યાદી જાહેર કરવામાં આવી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રદેશ કક્ષાએથી આવેલી યાદીમાં ભૂલ હોવાથી યાદી મોડી જાહેર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરેલા ઉમેદવારો અને અગાઉ ટેલિફોનિક જાણ કરી