ભુજ: રતિયા નજીક દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો
Bhuj, Kutch | Feb 1, 2026 ભુજ: દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માનકુવા વિસ્તારમાંથી ૨૯ વર્ષીય પ્રવીણ ગાલાને લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.